ગુંદરણા :ચુંટણી પર્વ :અનોખુ પર્વ

ગુંદરણાના રામુબેન દામજીભાઈ કૂચા 90 વરસની ઉંમરે ચાલતાં ચાલતાં મતદાન મથકે મતદાન કરવા જાય .. આપણે વિચારવું જોઈએ કે આ વડીલોના ટાંટિયામાં આ જોમ અને જુસ્સો .. શાના લીધે છે .. પાણીપુરી, બર્ગર,પીત્જાના કારણેકે રોટલા ,ખિચડી ને ,કઢી …. ના કારણે કે પછી સાદાને સંતોષી .. જીવનના કારણે .. ચાલો વિચારીએ … વંદન .. રામુ બા વંદન .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *