
: ગુજરાત જેલ વિભાગમાં ખાસ જેલ પોરબંદર ખાતે જેલ પોલીસ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ કરશનભાઈ કોરડીયાને પોરબંદર ખાતે હવાલદાર સંવર્ગમાં બઢતી (પ્રમોશન) મળેલ છે.
ગામ : ઠળીયાતા : તળાજા જી : ભાવનગર
મો.96240 57562
પિતા : કરશનભાઈ રઘાભાઈ કોરડીયા
ઉંમર – 31
અભ્યાસ – બી.કોમ. એમ.કોમ.
હાલની નોકરીનું સ્થળ – પોરબંદર (ખાસ જેલ પોરબંદર)
ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન આપે છે .
