આદરણીય જ્ઞાતિજનોને જણાવવાનું કે શ્રી તરેડ ખરક જ્ઞાતિ ની વાર્ષિક જનરલ સભાનું આયોજન તારીખ : ૧૪-૦૧-૨૦૨૪ ને રવિવારના સવારના ૯.૦૦ કલાકે રાખેલ છે.તો દરેક જ્ઞાતિજનોએ આ જનરલ સભામાં અસુક હાજર રહેવા નમ્ર વિનંતી છે.
સ્થળ : શ્રી તરેડ ખરક જ્ઞાતિની વાડી.