
આજ રોજ 17/07/2024 દેવશયની એકાદશી ને બુધવાર નારોજ સવારે 11:30 કલાકે જ્ઞાતિ મા ભૂમિદાન માટે 11,11111/- અગીયાર લાખ અગીયાર હજાર એકસો ને અગીયાર નુ દાન સ્વ નંદુબેન પુનાભાઈ કોરડીયા હ. વિઠ્ઠલભાઈ પી.કોરડીયા (મહારાજા )તરફથી મળેલ તે બદલ વિઠ્ઠલભાઈ કોરડીયા નુ ટ્રસ્ટીશ્રીઓ એ તથા ઉપસ્થિત મહાનુભવોએ સન્માન કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે બહોળી સંખ્યા મા જ્ઞાતિજનો ઉપસ્થિત રહયા હતા.
આ ઉપરાંત વિઠ્ઠલભાઈ કોરડિયા એ કોરડિયા પરિવારના મઢ (ઠળિયા ) માં માતા તથા પિતાના સ્મરણાર્થે રૂપિયા 7,51,000 સાતલાખ એકાવન હજાર આપેલ છે.તો ભાવનગર ખાતે બનેલ કન્યા છાત્રાલયમાં પણ 11,11,111 અગીયાર લાખ અગીયાર હજાર એકસો ને અગીયારનું દાન કરેલ . સાચા અર્થમાં માતા પિતાને વંદન કરનાર વિઠ્ઠલભાઈએ શ્રવણ કાર્ય કર્યું છે . આપણી જ્ઞાતિ માટે દરેક પ્રસંગે દાન કરનાર જ્ઞાતિના ભામાશા પણ છે ,જ્ઞાતિ તેમના કાર્યને બિરદાવે છે ,
જેમા જ્ઞાતીના ઉપસ્થિત મહાનુભવો ટ્રસ્ટીશ્રીઓ જગદીશભાઈ ડી. ખોડીફાડ,કનૈયાલાલ એ. કાપડીયા,દેવજીભાઈ કે. સેંતા,
સોનાવાલાબાગ ના મુખ્ય દાતાશ્રી મગનલાલ એમ. ખોડીફાડ,અશોકભાઈ એમ.સેંતા (કે.પી સેંતા કોમ્યુનિટી હોલ ના દાતાશ્રી) શૈલેષભાઈ એ.સેંતા (સમસ્ત ખરક સમાજ ના પ્રમુખ શ્રી) હરેશભાઈ કે સેંતા (હરિભાઈ)(બાવ ગીવા કોમ્યુનિટી હોલ ના દાતાશ્રી) વિઠ્ઠલભાઈ પી કોરડીયા.(મહારાજા ડીહાઈડેશન-મહુવા) જયસુખભાઈ આર સેંતા.દિપકભાઈ બી. પટેલીયા,નટુભાઈ એમ.સેંતા (શ્રીજી જ્વેલર્સ) ગફુલભાઈ એન.ભુત તેજાભાઈ આર સેંતા (મહુવા નાગરીક બેન્ક MD) લાલાભાઈ ભુત,(ન્યુ ફુડ) શામજીદાદા સોલંકી,ચંપકભાઈ જે ભાલરીયા,(જે.કે સ્ટીલ) ભુપતભાઈ બી કોરડીય રમેશભાઈ એન.વાળાકી મુનેશભાઈ જે. કાપડીયા ,અશોકભાઈ ઓ. સેંતા (અક્ષર જ્વેલર્સ )હસમુખભાઈ ભાયાભાઈ સેંતા (કુમકુમ સાડી )જગદીશભાઈ કરશનભાઈ પટેલીયા નરશીભાઇ પી ખોડીફાડ હિંમતભાઈ બી ભાલરીયા વગેરે ઉપસ્થિત રહયા હતા

ભૂલો ભલે બીજું બધુ ,માબાપને ભુલશો નહીં

માતૃ દેવો ભવ: પિતૃ દેવો ભવ: આવા ભામાશા ને કોટિ કોટિ વંદન.ખૂબ ખૂબ અભિનંદન
માતૃ દેવો ભવ: પિતૃ દેવો ભવ: આવા ભામાશા ને કોટિ કોટિ વંદન.ખૂબ ખૂબ અભિનંદન