
દાઠાના વતની હરેશભાઈ સેંતા (M.A.B.ed.)તાજેતરમાં મહુવા માર્કેટિંગ યાર્ડની HDFC બૅન્ક શાખામાં મેનેજર તરીકે પસંદ થયા. તે આપણી જ્ઞાતિ માટે ગૌરવ પૂર્ણ ઘટના છે ,હરેશભાઈ છેલ્લા 15 વરસથી આ ક્ષેત્રમાં કામ કરે છે. કઠોર પરિશ્રમ અને પ્રમાણિકતાની બે પાંખો લઈ આગળ આવેલ હરેશભાઈ જ્ઞાતિના નવયુવાનો માટે એક મિશાલ છે તેમણે બેન્કિંગ ક્ષેત્રની અનેક પરીક્ષા આપી અનેક મેડલ મેળવેલ છે .આવો ,આપણે પણ એક ફોન કરી તેને બિરદાવીએ . મો. 9726229276

