
* શ્રી વિપુલભાઈ ગફુલભાઈ સેંતા* ની ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક (HTAT) સંઘમાં રાજ્ય કક્ષાનાં ટેકનિકલ સલાહકાર તરીકે બિનહરીફ વરણી થતાં સમગ્ર સમાજ ગર્વની લાગણી અનુભવે છે.વિપુલભાઈ હાલ તરેડ કન્યા શાળા મહુવામાં HTAT આચાર્ય તરીકે ફરજ બજાવે છે અને મહુવા તાલુકા આચાર્ય સંઘ માં પ્રમુખ પદ ધરાવે છે,આ ઉપરાંત મહુવા તાલુકા શિક્ષક શરાફી મંડળી નાં ડિરેક્ટર તરીકે નોમિનેટ થયેલા છે..
