વાળુકડ : સ્નેહ મિલન :અહેવાલ

આજ રોજ તારીખ 27/10/2022 ના રોજ સમસ્ત ખરક જ્ઞાતિ વાળુકડ દ્વારા આયોજિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયેલ જેમાં નવા વર્ષ નિમિત્તે “સ્નેહ મિલન “, સમાજ દર્પણ પુસ્તિકા વિમોચન,બ્લડ ડોનેશન કેમ્પ, ધોરણ 1 થી 12 ના 1થી 3 નંબર પર આવેલ વિધાર્થીઓ ને પ્રમાણ પત્ર તેમજ મોમેન્ટો આપી સન્માન , હાલ MBBS મા અભ્યાસ કરતા વાળુંકડ ગામ ના…

Read More

મહુવા: સ્પંદન-22: આમંત્રણ

અકૂપાર નાટક :તારીખ 23/10/22 સમય: રાત્રે 8/30 થી 11 સૌ જ્ઞાતિજનોને પધારવા ભાવભર્યું આમંત્રણ આમંત્રક : સમસ્ત ખરક જ્ઞાતિ મેડિકલ તથા પેરા મેડિકલ એસોસીએશન K.D.A. ગ્રુપ

Read More

વાળુકડ: સ્નેહમિલન સમારોહ :આમંત્રણ

કાર્યક્રમ : સમાજ દર્પણ બુક વિમોચન ,જ્ઞાતિ સમૂહ ભોજન , સન્માન સમારોહ (ઈનામ વિતરણ),બ્લડ ડોનેશન કૅમ્પ તારીખ : 27/10/22 સમય : બપોરે 2 થી સાંજના 7 સ્થળ : શ્રી ખરક જ્ઞાતિ ની વાડી ,વાળુકડ (જીજીનું ) નિમંત્રક : સમસ્ત ખરક જ્ઞાતિ : વાળુકડ

Read More

મહુવા :14મો ઈનામ વિતરણ સમારોહ :આમંત્રણ

તારીખ :22/10/22 શનિવાર રાત્રે 8 કલાકે સ્થળ :ખરક જ્ઞાતિની વાડી ,સોનાવાલા બાગ ,બારપરા ,મહુવા નિમંત્રક : શ્રી મહુવા ખરક જ્ઞાતિ વિદ્યાર્થી વિદ્યાવર્ધક સમિતિ : મહુવા

Read More

અમદાવાદ :સ્નેહમિલન :મહુવા તથા વડલી

અમદાવાદમાં અભ્યાસ કરતા મહુવા પ્રોપર અને વડલીના ખરક જ્ઞાતિના વિદ્યાર્થીઓ જોગ સૂચના:- અમદાવાદમાં તારીખ 9/10/2022 ને રવિવારે મહુવા પ્રોપર અને વડલીનું ખરક જ્ઞાતિનું સ્નેહમિલન રાખેલ હોય મહુવા પ્રોપર અને વડલીના વિદ્યાર્થીઓ અમદાવાદમાં અભ્યાસ કરતા હોય તેમણે તેની નીચેની માહિતી નીચે આપેલ whatsapp નંબર પર મોડામાં મોડી તારીખ 6/10/2022ને સાંજે 8:00 વાગ્યા સુધીમાં મોકલી આપવા નમ્ર…

Read More

મહુવા :શુભ ઉદ્ઘાટન :રામેશ્વર ગારમેન્ટ

તારીખ : 5/10/22 દશેરા સવારે 9 વાગ્યે નિમંત્રણ :જીવાભાઇ રાઘવભાઈ વળિયા તથા ભરતભાઇ,ભાવેશભાઈ ,ઉપેન્દ્રભાઈ તથા જિતેન્દ્રભાઈ વળિયા સ્થળ :બૅન્ક ઓફ ઈન્ડિયા સામે ,મેઘદૂત રોડ ,મહુવા સંપર્ક : જિતેન્દ્રભાઈ વળિયા9714243123,760045465

Read More

અમદાવાદ :શુભ ઉદ્ઘાટન :હેલ્થ કેર હોસ્પિટલ

તારીખ : 9/10/22 રવિવાર સવારે 9 વાગ્યે ઉદ્ઘાટક :માતુશ્રી રામુબેન ભૂપતભાઈ ભાલરીયા આમંત્રણ :ડૉ . વિપુલભાઈ ભૂપતભાઈ ભાલરીયા ( ઠંઠ વાળાકી ) તથા ભાલરીયા પરિવાર સ્થળ :112,પહેલો માળ ,શાલિગ્રામ લેકવ્યું ,ફરેસસ માર્ટની ઉપર,પંચામૃત શાળાની બાજુમાં ,શાલિગ્રામ સર્કલ ,નિકોલ . અમદાવાદ સંપર્ક :7069108208

Read More