અમદાવાદ:સ્નેહમિલન:2023

શ્રી ખરક જ્ઞાતિ ટ્રસ્ટ-અમદાવાદજય ભારત સાથ જણાવવાનું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરક જ્ઞાતિ : અમદાવાદ ના સ્નેહમિલન સમારોહ નું આયોજન તારીખ 08 જાન્યુઆરી 2023 ને રવિવાર ના રોજ કરેલ છે. આ સ્નેહમિલન સમારોહની સાથે દર વર્ષ ની જેમ ધોરણ 1 થી 12 ના તેજસ્વીવિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ સમારોહ યોજાનાર હોવાથી વિદ્યાર્થીના પાછળના ધોરણની…

Read More

મહુવા:જ્ઞાતિ ભોજન:સેંતા પરીવાર

તારીખ:17/11/22 સમય : સાંજે 5 કલાકે સ્થળઃ સોનાવાલા બાગ, ખરક જ્ઞાતિની વાડી ,બારપરા ,મહુવા નિમિત્ત: તુલસી નિવાસ વાસ્તુ પૂજન નિમંત્રણ: સોંડાભાઈ નરશી ભાઈ સેંતા તથા પરષોત્તમભાઈ નરશી ભાઈ સેંતા તથા સેંતા પરીવાર

Read More

તળાજા : ખરક સમાજ કર્મચારી સંમેલન :આમંત્રણ

તળાજા: ખરક સમાજ સરકારી કર્મચારી સંમેલનતારીખ:6/11/22 રવિવારસમય: સાંજે 4 થી 7સ્થળ: સમસ્ત ખરક જ્ઞાતિની વાડી, વાવ ચોક, તળાજા.આમંત્રણ: સમસ્ત ખરક સમાજ: ગુજરાત

Read More