અભિનંદન :ગિરધર આર. સેંતા : C. A પાસ 2023

સેંતા ગિરધર ભાઈ રવજીભાઈ વતન :મોટી શેરી ,બારપરા મહુવા સફળતા : C. A પાસ 2023 વ્યવસાય :DG& CO. ચાર્ટડ એકકાઉન્ટ સુરત ઓફિસ : 1 st ફ્લોર , ધડુક નગર સોસાયટી,,ફાયર સ્ટેશન પાછળ કાપોદરા પોલીસ સ્ટેશન સામે , ,વરાછા રોડ સુરત સંપર્ક :9624038082:

Read More

મહુવા :મેડિકલ & પેરા મેડિકલ : માર્ગદર્શન સેમિનાર

શ્રી મહુવા ખરક જ્ઞાતિ વેપારી એસોશિએશન-મહુવા અને શ્રી મહુવા ખરક જ્ઞાતિ ટ્રસ્ટ દ્રારા મેડિકલ અને પેરા મેડિકલ પ્રવેશ પ્રક્રિયા અંગે સમસ્ત ખરક સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન.તારીખ,: 16/07/23 રવિવારસમય સવારે 11:00 કલાકેસ્થળ: કે.પી સેંતા કોમ્યુનીટી હોલ શ્રીમહુવા ખરક જ્ઞાતિ ની વાડી બારપરા- મહુવાસ્પીકર. ડો.ચિન્મય શાહ – ભાવનગર For Registrationhttps://docs.google.com/forms/d/e/1FAIpQLSe6zDidsHeUAn7ZDoaRkyf2tyH3y18PMlbGETYW0epzg3O_jQ/viewform?usp=sf_link

Read More