તળાજા:ખરક જ્ઞાતિ ક્રિકેટ ટુર્નામેંટ ૨૦૨૩ : સમગ્ર ખરક સમાજ

આયોજન : સમગ્ર ખરક સમાજ તથા ખરક સમાજ :તળાજા ટુર્નામેંટ તારીખ : ૧૯/૧૧/૨૦૨૩ સ્થળ : ક્રિકેટ ગ્રાઉન્ડ ,રામપરા રોડ ,તળાજા

Read More

મહુવા :જ્ઞાતિ ભોજન :સેંતા પરિવાર

તારીખ : 9/11/2023 ગુરુવાર સમય : સાંજે 5 કલાકે સ્થળ : સોનાવાલા બાગ ,ખરક જ્ઞાતિની વાડી , મહુવા નિમિત્ત :સ્વ. રાઘવભાઈ દેવજીભાઈ સેંતા(79) અવસાન તારીખ :29/10/23નું ઉત્તરકારજ

Read More

વાળુકડ:શૈ.સન્માન સમારોહ :2023:ખરકજ્ઞાતિ-વાળુકડ

નિમંત્રક : સમસ્ત ખરક જ્ઞાતિ : વાળુકડ તારીખ :15/11/2023 ભાઇબીજ બુધ વાર સમય :બપોરે 1 વાગ્યાથી સાંજના 7 સુધી સ્થળ : વાળુકડ ખરક જ્ઞાતિની વાડી , વાળુકડ

Read More

મહુવા : સન્માન સમારોહ 2023:વિદ્યાર્થી વિદ્યાવર્ધક સમિતિ મહુવા

નિમંત્રક : મહુવા ખરક જ્ઞાતિ વિદ્યાર્થી વિદ્યાવર્ધક સમિતિ :મહુવા તારીખ :10/11/2023 ધનતેરસ શુક્રવાર સમય :રાત્રે 8 કલાકથી સ્થળ : સોનાવાલા બાગ , ખરક જ્ઞાતિની વાડી ,બારપરા મહુવા

Read More