May 2024
સુરત :જ્ઞાતિ ભોજન :કાપડિયા પરિવાર
તારીખ :16/5/24 ગુરુવાર સમય : સાંજે 6 વાગ્યે સ્થળ : સિધ્ધ કુટીર મહાદેવ મંદિરની વાડી ,પી . પી . સવાણી હોસ્પિટલની બાજુમાં , કાપોદ્રા સ્ટેશનની સામે , વરછારોડ , સુરત નિમિત : સ્વ. ઉકભાઈ જીવાભાઈ કાપડિયા ના ઉતર કારજ નિમિતે
ગુંદરણા :ચુંટણી પર્વ :અનોખુ પર્વ
ગુંદરણાના રામુબેન દામજીભાઈ કૂચા 90 વરસની ઉંમરે ચાલતાં ચાલતાં મતદાન મથકે મતદાન કરવા જાય .. આપણે વિચારવું જોઈએ કે આ વડીલોના ટાંટિયામાં આ જોમ અને જુસ્સો .. શાના લીધે છે .. પાણીપુરી, બર્ગર,પીત્જાના કારણેકે રોટલા ,ખિચડી ને ,કઢી …. ના કારણે કે પછી સાદાને સંતોષી .. જીવનના કારણે .. ચાલો વિચારીએ … વંદન .. રામુ…
મહુવા :વિદ્યાર્થી વિદ્યા વર્ધક સમિતિ :નોટબૂક જાહેરાત
શ્રી મહુવા ખરક જ્ઞાતિ વિદ્યાર્થી વિદ્યાવર્ધક સમિતિ દ્વારા આયોજિત ખરક જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક મળી રહે તેવા ઉમદા હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુક વિતરણ નું આયોજન કરેલ હોય તો જે વેપારીઓને નોટ બુક માં જાહેરાત આપવા ઈચ્છતા હોય તેઓએ અમોને વહેલા તે પહેલા ના ધોરણે જાણ કરવા વિનંતી જ્ઞાતિના વેપારીઓ દ્વારા…
મહુવા :જ્ઞાતિ ભોજન :ભોજાણી પરિવાર
તારીખ : 5/5/24 રવિવાર સાંજે 5 કલાકે સ્થળ :સોનાવાલા બાગ .ખરક જ્ઞાતિની વાડી,બારપરા ,મહુવા નિમિત્ત : સ્વ.ભોજણી પાંચાભાઈ લાધાભાઈ (હમીરપરા વાળા)નું ઉતર કારજ
મોરંગી :રામકથા :ગોપી મંડળ-મોરંગી: :live
પોથી યાત્રા : સવારે 9 વાગ્યાથી રામજી મંદિર તારીખ : 8/5/24 થી 16/5/24 કથા સમય : સવારે 9 થી 1 સુધી સ્થળ :શ્રી ખરક જ્ઞાતિની વાડી : મોરંગી વક્તા:પુનિત બાપુ હરિયાણી શ્રી રામકથા – મોરંગીકથા વિષય – ભક્ત કવિ શ્રી સુરદાસજીઆયોજક – ગોપી મંડળ, મોરંગીસ્થળ – શ્રી ખરક જ્ઞાતિની વાડી, મોરંગી દિવસ : 1 દિવસ…
