નવી નિમણુક વિદેશ:અમેરિકા:હરમિત કામળિયા

અભિનંદન નવી નિમણુક વિદેશ : અમેરિકા- ઇલીનોઇસ સ્ટેટ નામ:       હરમીત નટવરભાઈ કામળીયા( ભાવનગર ) પિતા : નટવરભાઈ ભગવાનભાઈ કામળીયા( ભાવનગર ) માતા : આરતીબેન નટવરભાઈ કામળીયા અભ્યાસ: B.Tech (Dairy Technology) –Anand- Gujarat MS (Food Saftey and Technology) IIT-Chicago U.S.A. જોબ :    Company name: Roncadininc.-USA પોસ્ટ :   Food regulatory compliance specialist સીટી : Vernon hills, Illinois–…

Read More

ઠળિયા :રમેશ કોરડિયા:પ્રમોશન: શુભકામના

: ગુજરાત જેલ વિભાગમાં ખાસ જેલ પોરબંદર ખાતે જેલ પોલીસ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ કરશનભાઈ કોરડીયાને પોરબંદર ખાતે હવાલદાર સંવર્ગમાં બઢતી (પ્રમોશન) મળેલ છે.ગામ : ઠળીયાતા : તળાજા જી : ભાવનગરમો.96240 57562 પિતા : કરશનભાઈ રઘાભાઈ કોરડીયા ઉંમર – 31અભ્યાસ – બી.કોમ. એમ.કોમ.હાલની નોકરીનું સ્થળ – પોરબંદર (ખાસ જેલ પોરબંદર) ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન…

Read More

ભંડારિયા (ભાવનગર ): વળિયા ચિરાગ : નવી નિમણુંક

નામ: વળિયા ચિરાગ સૂરેશભાઈ પરષોત્તમભાઈ Post: MPHW(મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર) ક્લાસ 3, રાજકોટ ,આરોગ્ય વિભાગ , ગુજરાત સરકાર ગામ: ભંડારીયા (હાલ ભાવનગર)મોબાઇલ નંબર – 9067888874 પરીક્ષા પાસ કરેલ વર્ષ – November 2024

Read More