2024
ત્રાપજ :ચક્ષુ દાન : સ્વ. રામજીભાઇ શિવાભાઈ કામળિયા
ચક્ષુદાનત્રાપજ ગામ તથા સમગ્ર સમાજ ને ગૌરવ રૂપી કાર્ય –ઍક ઉમદા કાર્ય — પ્રેરણા રૂપી કાર્યખરક સમાજ ત્રાપજ 👁️ચક્ષુદાન👁️તારીખ ૦૩-૧૧-૨૦૨૪ રવીવાર ના રોજસ્વ. રામજીભાઈ શિવાભાઈ કામળીયાઉંમર વર્ષ ૮૧ચક્ષુદાન કરી એક ઉમદા કાર્ય કર્યુ છે જેનાથી અન્ય લોકોને નવું જીવન મળી શકછે .ચક્ષુદાન: મૃત્યુ પછી આંખોનું દાન કરવાથી અંધ લોકોને ફરીથી જોવાનું સપનું સાકાર કરી શકાય…
મહુવા : શ્રીમતિ હંસાબેન જે.સેંતા :અભિનંદન
ખરક જ્ઞાતિમાં મહિલા સશક્તિકરણના ઉદાહરણ સ્વરૂપે નવો ચીલો પાડનાર શ્રીમતિ હંસાબેન જયસુખભાઈ સેંતા ની તાજેતરમાં શ્રી મહુવા જુથ મંડળી : મહુવા ના ડિરેક્ટર તરીકે નિમણુંક થયેલછે . જ્ઞાતિ તેમની પ્રગતિને બિરદાવે છે .ખરક સમાજ દર્પણ તેમણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે . ક
વાળુકડ : ઈનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ :તા .1/11/2024
સપ્રેમ નમસ્કારજ્ઞાતિજનોસહર્ષ જણાવવાનું કે દર વર્ષની જેમ આ વર્ષે સ્નેહમિલન ૨૦૨૪ નું આગામી તારીખ ૧-૧૧-૨૦૨૪ ને શુક્રવારના રોજ આયોજન કરેલ છે જે અંતર્ગત👉ઇનામ વિતરણ👉વ્યક્તિ વિશેષ સન્માન સમારોહ👉સાંસ્કૃતિક કાર્યક્રમ👉બ્લડ ડોનેશન કેમ્પ👉સમૂહ જ્ઞાતિ ભોજન તો આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ જ્ઞાતિજનોના સાથ સહકારની તથા માર્ગદર્શનની જરૂર હોય અને કાર્યક્રમમાં કોઈ સૂચન હોય તો અમોને જાણ કરશો, બીજું…
