2024
તણસા/ભાવનગર: સ્વ. ધનુબેન વળિયા :દેહદાન
જ્ઞાતિ માટે ગૌરવ સમાન ઘટના .. દેહદાનનો વિચાર વંદનીય ઘટના છે . ●ખરક મરણ: તણસા ,(હાલ ભાવનગર, કાળીયાબીડ)●સ્વ. ઉકાભાઈ જીવાભાઈ વળિયા ના ધર્મપત્ની “ ધનુબેન ઉકાભાઈ વળિયા” (ઉંમર- 83) 18/10/2024 ને શુક્રવાર ના રોજ રામચરણ પામેલ છે. ઈશ્વર ઈચ્છા બળવાન.● વિઠ્ઠલભાઈ ઉકાભાઈ વળીયા, લીલીબેન, ગોદીબેન તથા જયાબેન ના માતા થાય.● તણસા નિવાસી સ્વ. રવજીભાઈ ઉકાભાઇ…
ભાદરા :ડૉ . રાકેશ જોળીયા :અભિનંદન
નામ: ડૉ. રાકેશકુમાર મનુભાઈ જાળીયાપિતાનું નામ: મનુભાઈ લાભુભાઈ જાળીયામાતાનું નામ: કાંતુબેન મનુભાઈ જાળીયાજન્મ તારીખ: ૨૭/૧૧/૧૯૯૭વતન: ભાદરાહાલ: નવસારીમોસાળ: ખંઢેરાલાયકાત: પીએચ.ડી. (ફોરેસ્ટ્રી)નિમણુંક: સિનિયર રિસર્ચ સાઇન્ટીસ્ટ તરીકે કોલેજ ઓફ ફોરેસ્ટ્રી, નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી માં પસંદગી થવા બદલ અભિનંદન.સંપર્ક: ૭૮૭૪૭૫૮૩૮૬
પુના :ત્રીજો નવરાત્રિ મહોત્સવ-2024 :ખરક સમાજ
સ્થળ :સંકલ્પ ગાર્ડન ,પુને આલંદી રોડ ,વડમુખ વાડી, પુને
