2024
ભાદરા:ડૉ.રાકેશ જાળિયા પી.એચ.ડી.:અભિનંદન
નામ: ડો. રાકેશકુમાર મનુભાઈ જાળીયાપિતાનું નામ: મનુભાઈ લાભુભાઈ જાળીયામાતાનું નામ: કાંતુબેન મનુભાઈ જાળીયાજન્મ તારીખ: ૨૭/૧૧/૧૯૯૭ (૨૬ વર્ષ)વતન: ભાદરાહાલ: નવસારીમોસાળ: ખંઢેરાલાયકાત: પીએચ.ડી. (ફોરેસ્ટ્રી)કોલેજ ઓફ ફોરેસ્ટ્રી, નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી માંથી પીએચ.ડી. નો અભ્યાસ પૂર્ણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.સંપર્ક: ૭૮૭૪૭૫૮૩૮૬
મોરંગી : નવી નિમણુંક :સાગર કાપડિયા
નામ : સાગર છગનભાઇ કાપડીયાજન્મ તારીખ : 02/05/2001 ( 23 વર્ષ)ગામ : મોરંગી ( હાલ ભાવનગર – કાળીયાબીડ)મોસાળ : ભંડારીયાઅભ્યાસ : એન્જિનિરિંગ ડિગ્રી ( BE Mechanical )Gold-medalist M.S. University Vadodaraમોબાઈલ નંબર : 8849807070 (પોતાનો નંબર)વિશાલ : 8000129106 (ભાઈ નો નંબર)સરનામું : B 1825, શેરી ન. 2, અક્ષરધામ 1, કાળિયાબીડ, ભાવનગર 364002. હાલ કેન્દ્ર સરકારમાં પીડબલ્યુડીમાં…
મહુવા : જ્ઞાતિ ભોજન :પટેલિયા પરિવાર
તારીખ : 27/8/24 મંગળવાર સાંજે 5.30 વાગ્યે સોના વાલા બાગ : મહુવા નિમિત : સ્વ. પુરુષોત્તમભાઈ જેરામભાઈ પટેલિયા ના ઉત્તર કારજ નિમિતે
તળાજા :ખરક જ્ઞાતિ – તળાજા :સર્વાનુમતે વરણી :
તળાજા શહેરના ખરક જ્ઞાતિ જનોએ તારીખ 24/8/24 ના રોજ સર્વાનુમતે પાંચ વર્ષ માટે પ્રમુખ,ઉપપ્રમુખ અને મંત્રી ની વરણી કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે આપણી જ્ઞાતિના દરેક મંડળોમાં આ રીતે ચુંટણી કે હરીફાઈ વગર હોદ્દેદારો વરાઈ તો જ વિકાસ થઈ શકશે . બાકી અહમ લઈ ચાલનારા જ્ઞાતિને ખૂબ નુકશાન કરે છે . એકતા અને સંપ…
ભાવનગર :શાંતમ -પ્રયોશા ઈવીએફ સેન્ટર :ડૉ . સેંતા તથા ડૉ . કાપડિયા તથા ડૉ ઠંઠ: શુભારંભ
સ્નેહી શ્રી.શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા અમારા માતા-પિતા તથા વડીલોના આશીર્વાદથી અમારું નવું સોપાન.શાન્તમ્ પ્રયોશા આઈ. વી. એફ. સેન્ટર યુનિટ ઓફ કેન્ડોર આઈ. વી. એફ. સેન્ટરનું ઉદ્દઘાટન તારીખ : ૦૮/૦૯/૨૦૨૪સમય : સવારે ૯:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધીવાર : રવિવાર, ઋષિપાંચમ આ આમંત્રણને રૂબરૂ મળ્યા સમાન ગણી અમારી લાગણીને માન આપીને આપનો કિંમતી સમય ફાળવી આ પ્રસંગ…
