મહુવા: માતુશ્રી નંદુબાના સ્મરણાર્થે ભૂમિદાન : વિઠ્ઠલભાઈ કોરડિયા

આજ રોજ 17/07/2024 દેવશયની એકાદશી ને બુધવાર નારોજ સવારે 11:30 કલાકે જ્ઞાતિ મા ભૂમિદાન માટે 11,11111/- અગીયાર લાખ અગીયાર હજાર એકસો ને અગીયાર નુ દાન સ્વ નંદુબેન પુનાભાઈ કોરડીયા હ. વિઠ્ઠલભાઈ પી.કોરડીયા (મહારાજા )તરફથી મળેલ તે બદલ વિઠ્ઠલભાઈ કોરડીયા નુ ટ્રસ્ટીશ્રીઓ એ તથા ઉપસ્થિત મહાનુભવોએ સન્માન કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે બહોળી સંખ્યા…

Read More

મહુવા :જનરેટર લોકાર્પણ :સેંતા પરિવાર

આજ રોજ 17/07/2024 દેવશયની એકાદશી ને બુધવાર નારોજ સવારે 11:30 કલાકે જનરેટર નુ દાન 621000 /- આપનાર દાતાશ્રી *દિવ્યેશભાઈ આર સેંતા (ડેલીસીયસ ફુડ) તથા સાધુ વિનમ્રમુની સ્વામી (BAPS સ્વામિનારાયણ મંદિર મહુવા ના કોઠારી સ્વામી )ના વરદ હસ્તે લોકાર્પણ વીધી કરવામા આવીહતીઅને દાતાશ્રી દિવ્યેશભાઈ આર. સેંતા નુ સન્માન ટ્રસ્ટીશ્રીઓ બાંધકામ કમિટીના હોદ્દેદારશ્રીઓએ તથા ડીહાઈડેશન એસોસિએશન ના…

Read More

સુરત :ક્રિષ્ના ફેશન :ટાઢા & પરમાર પરિવાર

તારીખ : 21/7/24 રવિવાર ગુરુપૂર્ણિમા સમય :સવારે 8 થી .. સ્થળ :10 બાલાજી સોસાયટી,મારુતિ ચોક ,,એલ. એચ રોડ ,સુરત આમંત્રણ : શ્રી ભરતભાઈ જૂંજા ભાઈ ટાઢા ,તથા પરેશભાઈ નારણભાઇ પરમાર તથા જયેશભાઈ નારણભાઇ પરમાર

Read More