ભાવનગર :તેજસ્વી તારલાં:પ્રયોશા & હેત

ડૉ. રાજેશ અરજણભાઈ સેંતા (ગાયનેક. શાન્તમ- પ્રયોશા) ભાવનગર (ભુંભલીવાળા) નાં સુપુત્ર અને સુપુત્રી —હેત અને પ્રયોશા કેમ્બોડિયા દેશમાં યોજાયેલીALOHA International Arithmetic Maths Competitionમહાસ્પર્ધામાં બંનેએ પોતાની અકલ્પનીય પ્રતિભા દર્શાવીનેGrand Champion (પ્રથમ ક્રમ) પ્રાપ્ત કર્યો છે — જે સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે !નાની ઉમરે સંખ્યાત્મક કૌશલ્ય અને બુદ્ધિમત્તાથી દુનિયાભરનાં સ્પર્ધકોને પાછળ છોડી પોતાનું નામ ખૂબ…

Read More

અભિનંદન :પાયલ ભોજાણી: C.A. પાસ (મહુવા)

મોરંગીના વતની હાલ મહુવા નિવાસી નરશીભાઈ વશરામભાઈ ભોજાણી તેમજ ગીતાબેન ભોજાણીની પુત્રી ચિ. પાયલ નરશીભાઈ ભોજાણી એ તાજેતરમા લેવાયેલ અત્યંત કઠિન અને લેંધી ચાર્ટડ એકાઉન્ટન્ટ ની પરીક્ષા પાસ કરી ને C.A. ની ડિગ્રી હાંસલ કરી છે .જેમણે સમસ્ત ભોજાણી પરિવારનું ગૌરવ વધારેલ છે. પાયલબેનની ધોરણ 10 થી જ કોમર્સ લાઇનમા જઈ નેC.A બનવાની તમન્ના હતી….

Read More

મહુવા :ડૉ,રવિ ટાઢા : અભિનંદન

આજ રોજ દિવ્ય ભાસ્કર (સૌરાષ્ટ્ર સમાચાર) દ્વારા મહુવાના સારા ઓર્થોપેડિક સર્જન તરીકે, ડૉ રવિ ટાઢા(રવિ ઓર્થોપેડિક હોસ્પિટલ મહુવા ) શ્રી નિમુબેન બાંભણીયા, શ્રી જીતુભાઈ વાઘાણી તથા ડૉ. ચિન્મય શાહ સાહેબ દ્વારા એવોર્ડ આપવામાં આવેલ.

Read More