મહુવા: રાજ્યકક્ષાએ નિમણૂક: વિપુલભાઈ સેંતા

* શ્રી વિપુલભાઈ ગફુલભાઈ સેંતા* ની ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક (HTAT) સંઘમાં રાજ્ય કક્ષાનાં ટેકનિકલ સલાહકાર તરીકે બિનહરીફ વરણી થતાં સમગ્ર સમાજ ગર્વની લાગણી અનુભવે છે.વિપુલભાઈ હાલ તરેડ કન્યા શાળા મહુવામાં HTAT આચાર્ય તરીકે ફરજ બજાવે છે અને મહુવા તાલુકા આચાર્ય સંઘ માં પ્રમુખ પદ ધરાવે છે,આ ઉપરાંત મહુવા તાલુકા શિક્ષક શરાફી મંડળી નાં ડિરેક્ટર…

Read More

અમદાવાદ :સ્નેહ મિલન (મહુવા -વડલી) તા.5/10/25

અમદાવાદ: ખરક પરિવાર સ્નેહ મિલન (મહુવા અને વડલી):તા 5/10/25સહર્ષ જણાવવાનું કે અમદાવાદમાં વસતા મહુવા તથા વડલીના ખરક ભાઈ બહેનોનું એક સ્નેહ મિલન તારીખ 5/10/25ને રવિવારે બપોરે 3.30 કલાકે રાખેલ છે. જેમાં સ્નેહ મિલન,ભોજન અને મસ્તીના દાંડિયા રાસનું આયોજન કરેલ છે.તો સૌ જ્ઞાતિ જનોએ સમયસર અવશ્ય હાજરી આપવી.સ્થળ : રોયલ ઓક હોમ, ભક્તિ સર્કલ પાસે, ઉદય…

Read More

વાલુકડ :ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ

➡જ્ઞાતિબંધુઓગત વર્ષોની જેમ આ વર્ષે પણ આપણે વાળુકડ સમસ્ત ખરક જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કરી રહ્યા છીએ.➡તો વાળુકડ ગામમાં રહીને અભ્યાસ કરતા તેમજ વાળુકડ ગામના વતની હોય અને બહારગામ રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ નીચે આપેલ સ્થળ અને વ્યકિતને સમયસર પહોંચતી કરવી. સમય મર્યાદા પછી આવેલ માર્કશીટની…

Read More

તળાજા : ૧૭ મો ઈનામોત્સવ:અહેવાલ

👉🏻 1 Click માં ઇનામ વિતરણ કાર્યક્રમના તમામ ફોટો નિહાળો તથા Download કરો..! ☝🏻☝🏻☝🏻 તળાજા ખરક સમાજ 17 મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમને દિપાવવા સુરતના વતની અને નિઃસ્વાર્થ પ્રેરણા પુરી પાડતા શ્રી સુરેશભાઈ કસવાલા મોટીવેશનલ એન્કર તરીકે ઉપસ્થિત રહી…વિદ્યાર્થીઓને જીવનના ધ્યેય તથા રાષ્ટ્રવાદ તથા સમાજ સેવા દ્વારા રાષ્ટ્રસેવા તથા સમાજની એકતા…પ્રેરણા અને કુટુંબ…

Read More