
શ્રી ખરકજ્ઞાતિ કુંભણ દ્વારા ગામની વિવિધ શાળા જેમકે કુમારશાળા ,કન્યા શાળા ,સરકારી માધ્યમિક શાળા ,તેમજ એસ. વી. દોશી હાઇસ્કૂલ માં અભ્યાસ કરતાં ખરક જ્ઞાતિના બાળકોને રાહત દરે નોટબૂકનું વિતરણ તારીખ 11/6/23 ને રવિવારે દાતાશ્રી તથા જ્ઞાતિ આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું .
