

સમસ્ત ખરક જ્ઞાતિ રાણીવાડા સહર્ષ જણાવવાનુ કે રાણીવાડા ખરક જ્ઞાતિ ની વાડી
“શ્રી હરિ બાગ”નુ ભૂમિપૂજન (ખાતમુહૂર્ત )તા-22/1/2024ને સોમવાર સાંજના 4 કલાકે શ્રી રાજુભાઈ ભીખાભાઈ/નરેશભાઇ ભીખાભાઇ/ સંજયભાઈ ભીખાભાઈ કામળીયા ના હસ્તે રાખેલ છે તો સર્વે જ્ઞાતિજનોને પધારવા ..
હાર્દિક નિમંત્રણ છે
લિ.સમસ્ત ખરક જ્ઞાતિ રાણીવાડા જય શ્રી રામ
