
મહુવા નિવાસી હાલ અમદાવાદ સર્વોદય વિદ્યામંદિર -બાપુનગર અમદાવાદ ના પ્રિન્સિપાલ શ્રી ભરતભાઈ એલ .સેંતાએ સમગ્ર ખરક જ્ઞાતિના ધોરણ 12 , અને કોઈ પણ કોલેજ કે અન્ય ક્ષેત્રમાં અભ્યાસ કરનાર તમામની માહિતીની એક ડિજિટલ બુકલેટ બનાવવાનું નકકીકર્યું છે તો દરેક વિદ્યાર્થીએ આ સાથે આપેલ google doc.form માં ફોટા સાથે પોતાની વિગત જાતે પોતાના મોબાઈલ દ્વારા તારીખ 29/2/24 સુધીમાં ભરવી. ચાલો,યુવા મિત્રો ,આળસ નહીં કરો ને ?તો આજે જ .. નીચેની લિંકમાં માહિતી મોક્લી આપો .હેલ્પ માટે 76986 35050
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfHypBZir4Avx1pDwuYvMjjC6fBVu5n083UyLjO41E9N4daOQ/viewform
