તારીખ : ૧૪/૪/૨૦૨૪ રવિવાર સમય સાંજે ૫ કલાકે
સ્થળ : સોનાવાલા બાગ ,શ્રી ખરક જ્ઞાતિની વાડી ,બારપરા ,મહુવા
નિમિત : અ .સૌ કાશીબેન તથા ધીરાભાઈ ભગવનભાઈ ભોજણી (માળવાવ વાળા) દ્વારા દક્ષિણ ભારત યાત્રા પ્રવાસ
નિમંત્રણ : શૈલેષભાઈ ભોજણી તથા ગિરધારભાઈ ભોજણી તથા ગોપાલભાઈ ભોજણી

