સમસ્ત ખરક સમાજ – ભૂંભલી દ્વારા તા -9/6/24 ના રોજ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું……ક્રિષ્ના 11 ભાવનગર વિજેતા રહી જ્યારે મહાદેવ 11 ભુંભલી રનર્સ અપ રહી… જ્યારે મેન ઓફ સિરિજ ડૉ. વિપુલ કાપડિયા બનેલ .….સમસ્ત ભુંભલી ગામના યુવાનો એ હિતેષભાઇ ભોજાણી,હિતેષભાઇ (જલ્સા), પંકજભાઈ સેંતા, હરેશભાઇ કાગડા અને ડો.વિપુલભાઈ વગેરેની આગેવાની હેઠળ ખુબ જ સુંદર આયોજન કરી યુવાનો માં એકતા આવે અને ખેલદિલ વધે તેવા ઉમદા હેતુ થી સમગ્ર tounament ને સફળ બનાવી
ભૂંભલી ગામ ના દરેક સમાજ ના યુવાનો નો ખુબ જ સાથ સહકાર મળ્યો




ટુર્નામેંટ આયોજકો
