સ્નેહી શ્રી
સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાજી ની અસીમ કૃપા થી તથા માતા પિતા તેમજ વડીલો ના આશિર્વાદ થી અમારું નવું સોપાન
માધવ ડેન્ટલ ક્લિનિક
નું ઉ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ.
તો આ શુભ પ્રસંગ માં પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
આ આમંત્રણ ને રૂબરૂ મળ્યા સમાન ગણી આપનો કિંમતી સમય ફાળવી આ નવ પ્રસ્થાન માં હાજરી આપી અમારી શોભા માં અભિવૃદ્ધિ કરશોજી.
તારીખ – 26/08/2024
સમય – સવારે 10 વાગ્યા થી આપના આગમન સુધી
સ્થળ – 110,garden residency -2, Chittavan, South bopal, Ahemdabad,380058
મો – 9624167875,9979620948
નિમંત્રક –
ડૉ. જનક વિ. ઠંઠ
શ્રી વિઠ્ઠલભાઈ ભગવાનભાઈ ઠંઠ
શ્રી પંકજભાઈ વિઠ્ઠલભાઇ ઠંઠ
