Anand Senta

ભાવનગર: ગુરુકૃપા હાર્ડવેર&પ્લાય વૂડ:શુભ ઉદ્ઘાટન

તારીખ : 2/5 /2024 સમય :સવારે : 7 કલાકથી આપના આગમન સુધી સ્થળ : શોપ નં 5 ,શુભલક્ષ્મી કોમ્પ્લેક્સ ,ભગવતી સર્કલ , કાળિયાબીડ ભાવનગર સંપર્ક : 8140912403,9824095080 નિમંત્રક : સ્વ. હામાભાઈ ગફુલભાઈ પટેલિયા ,શ્રી ભગવાનભાઇ હામાભાઈ પટેલિયા , અરવિંદભાઈ હામાભાઈ પટેલિયા ,ઋત્વિક ભગવાનભાઇ પટેલિયા (વાળુકડ વાળા)

Read More

અમદાવાદ :બાપા સીતારામ ઓટો ગેરેજ :શુભઉદ્ઘાટન

તારીખ: ૨૩/૪/૨૪ મંગળવાર સમય :૧૦/૩૦ કલાકે સ્થળ :દુકાન નંબર ૨૦ શ્રી મદ રેસિડનસી,બાપાશ્રી પ્રાઈડ ની બાજુમાં ,સોમનાથ મંદિર સામે, નિકોલ અમદાવાદ નિમંત્રણ : અશોક વી . કૂચા 9662944267

Read More

સમસ્ત જ્ઞાતિ કારોબારી મિલન :મહાપ્રસાદ:ઊંચડી

જય સીયારામજય ઉચડિયા હનુમાનજી🙏શ્રી સમસ્ત ખરક સમાજ🙏 આયોજિત હનુમાન જયંતી નિમિત્તે ઉચડિયા હનુમાનજી દાદા ના મહાપ્રસાદ નું આયોજન કરેલ છે તો આ પ્રસંગે શ્રી સમસ્ત ખરક સમાજના કારોબારી મિત્રો તેમજ ટ્રસ્ટી શ્રીઓ તથા દરેક ગામના પ્રમુખ તથા કારોબારી સભ્યશ્રીઓ આપ શ્રી તમામ મિત્રોએ અચૂક પઘારવા વિનંતી. તારીખ : 23-04-2024વાર : મંગળવારસમય : સાંજે 5:00 કલાકેસ્થળ…

Read More

માળવાવ : ભોજન પ્રસાદ : ભોજાણી પરિવાર

યાત્રાળુ પરિવાર : અ . સૌ . કાશીબેન તથા ધીરાભાઈ ભગવાનભાઇ ભોજાણી ( માળવાવ)દક્ષિણ ભારતની યાત્રા પૂર્ણ કરી ક્ષેમ કુશળ પરત ફરેલ તે નિમિતે માળવાવ ખરક જ્ઞાતિને માટે તારીખ ૨૩/૪/૨૦૨૪ ને મંગળવારે સાંજે પ વાગ્યે ભોજન પ્રસાદ નું આયોજન કરેલ છે . નિમંત્રક : શૈલેષભાઈ ડી . ભોજાણી ,ગિરધારભાઈ ડી . ભોજણી ,ગોપાલભાઈ ડી ….

Read More

ભદ્રાવળ ૩: નિતેશ પરમાર : અભિનંદન

નિતેશકુમાર ગોવિંદભાઈ પરમારપિતા:– ગોવિંદભાઈ દુદાભાઈ પરમાર (ભગત)માતા:– જયાબેન ગોવિંદભાઈ પરમારગામ:- ભદ્રાવળ નં 3રહે:- પુણાગામ, સુરતહાલ :- લંડન યુનિવર્સિટી ઓફ ધી વેસ્ટ ઓફ સ્કોટલેન્ડ(લંડન) માંથી લોજીસ્ટીક એન્ડ સપ્લાય ચેઇન માં એમબીએ ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે.

Read More

મહુવા : જયેશભાઈ સેંતા : અભિનંદન

મહુવાના જયેશભાઈ સેંતા તાજેતરમાં મહુવા સોની /શરાફ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે પસંદગી પામ્યા તે જ્ઞાતિ માટે ગૌરવની વાત છે . ખરક સમાજ દર્પણ અભિનંદન પાઠવે છે .

Read More