Anand Senta

મહુવા :સાયકલ ટૂર to બગદાણા…

મહુવાના જાણીતા ડૉકટર શ્રી ભાવેશભાઈ ખોડીફાડ તથા ડૉ.વિજયભાઈ ટાઠા તથા જયેશ વળિયા તથા વિજય વાળાકી દ્વારા તાજેતરમાં મહુવા to બગદાણા સાયકલ ટુર કરવામાં આવી. આ ટૂરની વાત તેમની વાહવાહી માટે નથી મૂકી પરંતુ આપણી જ્ઞાતિનું યુવાધન દિવના ફેરા ન કરે અને ………હેલ્થ , ખાનદાની અને મર્યાદા સાચવી ધાર્મિક પ્રવાસ કરે તો આનંદ થાય.. આથી તેમને…

Read More

મહુવા :ક્રિકેટ ચેમ્પિયન :જયજનની તળાજા

મહુવા ખાતે યોજાયેલ શ્રીમહુવા સમસ્ત ખરક સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કુલ 7 ટીમે ભાગ લીધો. આયોજકોએ ખૂબ જ ખંત અને તટસ્થતા સાથે ટુર્નામેંટને સફળ બનાવી. જ્ઞાતિની યુવા ટીમે કરેલ આવા રૂડા કામ માટે જ્ઞાતિ તેમને બિરદાવે છે . આ ટૂર્નામેન્ટમાં જયજનની 11 તળાજા ટીમ ચેમ્પિયન બની. વિજેતા ટીમ ને ટ્રોફી આપવામાં આવેલ . આ ઉપરાંત એલ….

Read More

ભાદરા : ખેતીમાં નવો ચીલો :અશોક કાપડિયા

ખરક ખેતીમાં મોળો નહીં .. મહુવા તાલુકાના ભાદરા ગામના અશોકભાઈ કાપડિયા એ સૌ ખેડૂતોને એક નવો રાહ બતાવેલ .. છે.. આજના સમયની માંગ પ્રમાણે ઓર્ગનીક ખેતી કરી જ્ઞાતિના સૌ ખેડૂતોને નવો સંદેશ આપ્યો છે. ખરેખર તે સૌ માટે ગૌરવ ની વાત છે . અભિનદન અશોક ભાઈ….

Read More

ભાવનગર:કિસાન દુગ્ધાલય: સેંતા પરિવાર (મહુવા)

શુભ ઉદ્ઘાટન તારીખ : 26/3/2024 મંગળવાર સમય : સવારે 10 વાગ્યે સ્થળ :દુકાન નંબર 14, આત્મન હાઇટ્સ ,શક્તિ માતાજીના મંદિર સામે ,કાળિયાબીડ, ભાવનગર નિમંત્રક : વશરામભાઈ માવજી ભાઈ સેંતા ,ડૉ . હેમંતભાઈ વશરામ ભાઈ સેંતા( BDS,MDS) તથા જય વશરામભાઈ સેંતા શુભ ઉદ્ઘાટક ;વડીલોના વરદ હસ્તે ; ફર્મ ઍન્ડ શુભેચ્છા

Read More

મહુવા:આવકાર અને અપીલ:શ્રી ખરક કેળવણી સમાજ

શ્રી ખરક જ્ઞાતિ કેળવણી સહાયક સમાજ મહુવા (કુમાર /કન્યા છાત્રાલય મહુવા-ભાવનગર) કુમકુમ સાડીવાળા મનસુખ ભાઈ સેંતાને તથા કૌશિકભાઈ છગન ભાઈ કોરડિયાના નવી દિશા ચિંધનાર ઉદાર દાનને આવકારી ટ્રસ્ટીશ્રીઓ તેમને અભિનંદન પાઠવે છે અને સમાજમાં બીજા જ્ઞાતિ બંધુઓ સમયને પારખી તેમનું અનુકરણ કરે તેવી અપીલ કરે છે

Read More

મહુવા :નવો ચીલો : અનોખું દાન :સેંતા પરિવાર

કુમકુમ સાડીની સોનેરી કોર કુમ કુમ સાડીવાળા મનસુખ ભાઈ સેંતા એ સ્વ. અંજવાળીબેન મનસુખભાઈ સેતાના ઉત્તરકરાજ નિમિતે જ્ઞાતિ ભોજનનો ખર્ચ કરવાને બદલે મહુવા સમસ્ત ખરક જ્ઞાતિ (સોનાવાલા બાગ )માં રૂપિયા 11,11,111 ( અગિયાર લાખ ,અગિયાર હજાર,એકસો અગિયાર રૂપિયા ) દાન આપેલ છે . સમાજમાં નવો ચીલો પાડનાર સેંતા પરિવારને સમગ્ર જ્ઞાતિ અભિનંદન પાઠવી આભાર વ્યક્ત…

Read More

રોયલ :જય સાંગાણી : અભિનંદન

ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટરેસ્ટ ટેસ્ટ 2024 માં 300 માંથી 255 માર્ક લાવનાર જયભાઈ નરેશભાઈ સાંગાણી આપણી જ્ઞાતિના તેજસ્વી તારલા છે. ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન પાઠવે છે .

Read More