કથા આરંભ :30/4/2024 મંગળ કથા પૂર્ણાહૂતિ :6/5/2024 સોમવાર હવન :7/5/2024 મંગળ કથાના વક્તા જનકગીરી બાપુ (ખારીવાળા ) હાલ મહુવા કથા સ્થળ : શ્રી ભૂતદાદાના સાંનિધ્યમાં ,ઊખરલા (પખમારાજનું ) તા. ઘોઘા જી ભાવનગર
જય ભુતદાદા*જય ચામુંડા મા
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
સમસ્ત ખરક સમાજને જાહેર આમંત્રણ
સમસ્ત ખરક સમાજને જણાવતા આનંદ થાય છે કે ચામુંડામા તેમજ ભુતદાદાની અસીમ કૃપાથી અમારા ભુતદાદાના સાનિધ્યમાં શિવ મહાપુરાણ નું આયોજન કરેલ છે.તો આપણા સમસ્ત ખરક સમાજ ને કથા શ્રવણ કરવા તેમજ મહાપ્રસાદ લેવા ભાવ ભર્યું આમંત્રણ છે.
ખાસ નોંધ
અમારા ભુત પરિવાર દ્વારા ધરે – ઘરે કંકોત્રી પહોંચાડેલ છે. પરંતુ કંઇક અમારી ક્ષતિના કારણે. કંકોત્રી ન મળી હોય તો આ વોટ્સએપ દ્વારા મોકલેલ કંકોત્રી ને રૂબરૂ સમજી ને કથા શ્રવણ કરવા માટે ભાવ ભર્યું આમંત્રણ …છે તેમજ આ કથા નું લાઈવ પ્રસારણ નીચેની લિંકમાં કરવામાં આવશે. https://youtube.com/@Jaybhutdadaofficial?sipcoT3sAz1dLcz7x2
તો સૌ એ લાભ લેવો.
લી.સમસ્ત ભુત પરિવાર
સ્થળ… મુ. ઉખરલા
(પખારામબાપાનું)
તા.ઘોઘા જી.ભાવનગર
