રાણીવાડા :શ્રી હરિ બાગ :ભૂમિ પૂજન

સમસ્ત ખરક જ્ઞાતિ રાણીવાડા સહર્ષ જણાવવાનુ કે રાણીવાડા ખરક જ્ઞાતિ ની વાડી“શ્રી હરિ બાગ”નુ ભૂમિપૂજન (ખાતમુહૂર્ત )તા-22/1/2024ને સોમવાર સાંજના 4 કલાકે શ્રી રાજુભાઈ ભીખાભાઈ/નરેશભાઇ ભીખાભાઇ/ સંજયભાઈ ભીખાભાઈ કામળીયા ના હસ્તે રાખેલ છે તો સર્વે જ્ઞાતિજનોને પધારવા ..હાર્દિક નિમંત્રણ છેલિ.સમસ્ત ખરક જ્ઞાતિ રાણીવાડા જય શ્રી રામ

Read More

તળાજા (માખણિયા):મંગલ આરંભ :હનુમંત ઓઇલમીલ

તારીખ : 25/1/24 ગુરુવાર સમય : સવારે 11/30 કલાકે સ્થળ :સરવે 30 પૈકી 1-2 તળાજાથી પાલિતાણા રોડ,એસ. પી . પેટ્રોલ પંપ પાસે માખણિયા નિમંત્રક :સોલંકી કાંતિભાઈ મોહનભાઈ 9377006317 તથા સોલંકી હરેશભાઈ નાનજીભાઈ 9979706502 (દેવલી વાળા )

Read More

ભાદ્રોડ : 5 ગામની નાત : ભસોટિયા પરિવાર

ભાદ્રોડ: પાંચ ગામની નાત: ભાસોટિયા પરિવાર ભાદ્રોડ, ખાટસુરા, વડલી વાલાવાવ અને ઉમણીયાવદર તારીખ :24/1/24 બુધવાર સવારે 10/30કલાકે સ્થળ : ખરક જ્ઞાતિની વાડી . ભાદ્રોડ

Read More

મહુવા : ભૂમિદાન :સોલંકી બંધુઓ (વડલી)

આજરોજ શ્રી મહુવા ખરક જ્ઞાતિ ની જનરલ સભા મળેલ જેમાં ભૂમિદાન માટે 11,11,111/– (જય પ્રભુ)શામજીભાઈ સોંડાભાઈ સોલંકી તથા મોહનભાઈ સોંડાભાઈ સોલંકી (વડલીવાળા) દિપક ઓનીયન– મહુવા તરફથી મળેલ છે એ બદલ ટ્રસ્ટીશ્રીઓ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો.

Read More