નઈપ :વાર્ષિક સાધારણ સભા :14 જાન્યુ 24
ખરક સમાજ નૈપની વાષિૅક સાધારણ સભા તા 14/1/2024 ને રવિવાર ના બપોરના 3 થી 5 ના સમયે ગોપાલ બાગ નૈપમાં રાખેલ છે .લી. ગોપાલ બાગ કમીટી નૈપ
ખરક સમાજ નૈપની વાષિૅક સાધારણ સભા તા 14/1/2024 ને રવિવાર ના બપોરના 3 થી 5 ના સમયે ગોપાલ બાગ નૈપમાં રાખેલ છે .લી. ગોપાલ બાગ કમીટી નૈપ
🚩જય શ્રી રામ🚩 સૌ મહુવા ખરક સમાજ રામભક્તો પરીવાર સાથે ખાસ પધારો…. *અયોધ્યા મંદિરના અક્ષત કળશની પધરામણી💐 આથી, ખરક સમાજ મહુવા જણાવતા આનંદ થાય છે,કે અયોધ્યા રામચંદ્ર ભગવાનનાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત *પૂજન કરાયેલ અક્ષત (ચોખા) પ્રસાદ કળશઆવી ગયેલ છે જેના દશૅન માટે સૌ ભાવિક ભક્તોએ પધારવા ભાવભર્યુ આમંત્રણ છે.. આ અક્ષત રુપી પ્રસાદ તા-1…
ભાવનગર:*સમસ્ત ખરક જ્ઞાતિ:વાર્ષિક સભાજ્ઞાતિ બંધુને જાણ કરવાની કે ઉતરાયણ નિમિતે તથા નાતની વાડીના હિસાબ માટે તથા વાડીના ઉપર માળ લેવા બાબત એક વાર્ષિકસભા નું આયોજન કરાયું છે જ્ઞાતિ બંધુને ઘર દીઠ એક સભ્ય ને અચૂક હાજરી આપવા વિનંતીતારીખ ૧૪/૦૧/૨૦૨૪સમય 5.30 સાંજેસ્થળ : ખરક જ્ઞાતિની વાડી,કાળીયાબીડ, ભાવનગર
તારીખ :14/1/24 રવિવાર સમય : સવારે 9 કલાકે સ્થળ : વન સ્ટોપ સિલેક્શન 7,સેન્ટર પોઈન્ટ , મારુતિ ચોક ,એલ. એચ. રોડ. સુરત નિમંત્રણ :ગોપાલભાઈ વલ્લભભાઈ પરમાર {દાઠા વાળા ) મો,નં .7069798011
દર વર્ષની જેમ આ વર્ષે મકરસંક્રાંતિના (ખિહરના) દિવસે જ્ઞાતિ મિટીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમયમાં ફેરફાર છે.તા:14/01/2024 (રવિવાર)સમયઃ10.00 કલાકેસ્થળ : શ્રી ખરક જ્ઞાતિનીવાડી (વાળુકડ)
મહુવા: જ્ઞાતિ ભોજન(નાત): ભાલરિયા પરિવારતારીખ :12/1/24 શુક્રવારસમય : સાંજે 5 વાગ્યેસ્થળઃ ખરક જ્ઞાતિની વાડી, સોનાવાલા બાગ, મહુવાનિમિત્ત : સ્વ. ભાલરિયા જેરામભાઇ શામજીભાઈ (અવસાન તારીખ 1/1/24)ના ઉત્તર કારજ નિમિતેનિમંત્રણ : ભાલરીયા પરિવાર મહુવા.
સુરત: જ્ઞાતિ સ્નેહ મિલન:ભોજન સમારોહ 14 જાન્યુ 2024સમસ્ત ખરક જ્ઞાતિ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ઉત્તરાયણ નિમિતે સ્નેહ મિલન તથા ભોજન સમારોહ તારીખ 14/1/24 રવિવાર સાંજે 4.30 કલાકે….સ્થળઃસરથાણા કોમ્યુનિટી હૉલ, સરથાણા જકાતનાકા, સુરત
ડો. રાકેશ જગદીશભાઈ ભોજાણીગામ. વાળુકડ, તા. ઘોઘા, જિ. ભાવનગરજન્મ તા. 29.08.1991અભ્યાસ: BVSc, MVSc (વેટરનરી મેડિસિન, ગોલ્ડ મેડાલીસ્ટ) પહેલાની નોકરી: વેટરનરી ઓફિસર, વર્ગ-૨, કામધેનુ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર, તાજેતરમાં પસંદગી: Assistant professor, college of veterinary and animal husbandry, Kamdhenu University, Navsari (મદદનીશ પ્રાધ્યાપક, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી) ખાતે પસંદગી થયેલ છે. પશુપાલન શાખામાં ખરક જ્ઞાતિમાંથી…
ખરક જ્ઞાતિ જમણવાર (નાત) મહુવાસ્વ. સોનાબેન ઓઘડભાઇ કાપડિયાના ઉતરકારજ નિમિતેતા.7/1/2024 ને રવિવારે સાંજે 5 કલાકે જ્ઞાતિ ભોજન રાખેલ છે તો પ્રસાદ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ છે.સ્થળ :- સોનાવાલા બાગ મહુવાલી.રાણાભાઇ ઓઘડભાઈ કાપડિયા