તળાજા:ખરક જ્ઞાતિ ક્રિકેટ ટુર્નામેંટ ૨૦૨૩ : સમગ્ર ખરક સમાજ
આયોજન : સમગ્ર ખરક સમાજ તથા ખરક સમાજ :તળાજા ટુર્નામેંટ તારીખ : ૧૯/૧૧/૨૦૨૩ સ્થળ : ક્રિકેટ ગ્રાઉન્ડ ,રામપરા રોડ ,તળાજા
આયોજન : સમગ્ર ખરક સમાજ તથા ખરક સમાજ :તળાજા ટુર્નામેંટ તારીખ : ૧૯/૧૧/૨૦૨૩ સ્થળ : ક્રિકેટ ગ્રાઉન્ડ ,રામપરા રોડ ,તળાજા
તારીખ : 9/11/2023 ગુરુવાર સમય : સાંજે 5 કલાકે સ્થળ : સોનાવાલા બાગ ,ખરક જ્ઞાતિની વાડી , મહુવા નિમિત્ત :સ્વ. રાઘવભાઈ દેવજીભાઈ સેંતા(79) અવસાન તારીખ :29/10/23નું ઉત્તરકારજ
નિમંત્રક : સમસ્ત ખરક જ્ઞાતિ : વાળુકડ તારીખ :15/11/2023 ભાઇબીજ બુધ વાર સમય :બપોરે 1 વાગ્યાથી સાંજના 7 સુધી સ્થળ : વાળુકડ ખરક જ્ઞાતિની વાડી , વાળુકડ
નિમંત્રક : મહુવા ખરક જ્ઞાતિ વિદ્યાર્થી વિદ્યાવર્ધક સમિતિ :મહુવા તારીખ :10/11/2023 ધનતેરસ શુક્રવાર સમય :રાત્રે 8 કલાકથી સ્થળ : સોનાવાલા બાગ , ખરક જ્ઞાતિની વાડી ,બારપરા મહુવા
શ્રી મહુવા ખરક જ્ઞાતિ વેપારી એસોશિએશન-મહુવા અને શ્રી મહુવા ખરક જ્ઞાતિ ટ્રસ્ટ દ્રારા મેડિકલ અને પેરા મેડિકલ પ્રવેશ પ્રક્રિયા અંગે સમસ્ત ખરક સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન.તારીખ,: 16/07/23 રવિવારસમય સવારે 11:00 કલાકેસ્થળ: કે.પી સેંતા કોમ્યુનીટી હોલ શ્રીમહુવા ખરક જ્ઞાતિ ની વાડી બારપરા- મહુવાસ્પીકર. ડો.ચિન્મય શાહ – ભાવનગર For Registrationhttps://docs.google.com/forms/d/e/1FAIpQLSe6zDidsHeUAn7ZDoaRkyf2tyH3y18PMlbGETYW0epzg3O_jQ/viewform?usp=sf_link
તારીખ ; 3/7/23 સવારે 9 થી.. આમંત્રણ :કાપડિયા પરિવાર મહુવા વાળા
જ્ઞાતિ ભોજન તારીખ :27/6/2023 મંગળવાર સાંજે સ્થળ:સમસ્ત ખરક જ્ઞાતિની વાડી, વાળુકડ નિમિત :સ્વ.લાલજીભાઇ લાખાભાઈ કામળિયાના ઉત્તરક્રિયા નિમિત્તે વાળુકડ સમસ્ત ખરક જ્ઞાતિનું ભોજન રાખેલ છે. નિમંત્રણ લી.. મુકેશભાઈ લાલજીભાઈ કામળિયા
શ્રી ખરકજ્ઞાતિ કુંભણ દ્વારા ગામની વિવિધ શાળા જેમકે કુમારશાળા ,કન્યા શાળા ,સરકારી માધ્યમિક શાળા ,તેમજ એસ. વી. દોશી હાઇસ્કૂલ માં અભ્યાસ કરતાં ખરક જ્ઞાતિના બાળકોને રાહત દરે નોટબૂકનું વિતરણ તારીખ 11/6/23 ને રવિવારે દાતાશ્રી તથા જ્ઞાતિ આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું .