મહુવા :શ્રી વિઠ્ઠલભાઈ કોરડીયા: અભિનંદન

શ્રી વિઠ્ઠલભાઈ કોરડિયા (ઓનિયન ડીહાઇડ્રેશન વાઈસ પ્રેસિડેન્ટ)ની મહુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં 2023 થી 2026 સુધી મહુવા ચેમ્બર ની એડવાઈઝરી કમિટીમાં નિમણૂક થવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન

Read More

ભાવનગર :ડૉ . ભાવેશ ભૂત : અભિનંદન

ખરક જ્ઞાતિની ઓળખ એટલે મહેનત અને પ્રામાણિકતા .. જ્ઞાતિ તેના બળે.. વિકસી છે અને વિકસશે …અને તેમાં ટેલેન્ટ ઉમેરાય તો તો સોનામાં સુગંધ ભળે …. વાહ ! ભાવેશભાઈ નાના નાના કામ ખંતથી કરશો તો મોટા કામ .. તમને શોધતા આવશે . બેસ્ટ ઓફ luck…..

Read More

મહુવા :ડૉ.પરેશ સેંતા : અભિનંદન

મહુવા બાવગીગા પરિવારના ડૉ .પરેશભાઈ પ્રેમજીભાઈ લવજીભાઈ સેંતા એ ચાઈનની નાન્જી યુનિ . ( NJUCM)માં MBBSની ડિગ્રી મેળવી ભારતની F.M.G.E. પરીક્ષા પાસ કરી ડૉક્ટરની ડિગ્રી મેળવી છે . ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન પાઠવે છે. સંપર્ક :7622874545

Read More

શુભેચ્છા : ડૉ . અજય ટાઢા(યુરોલોજીસ્ટ) :સૌલ હોસ્પિટલ :ભાવનગર

મહુવા /ગુંદરણા ના વતની શ્રી ધીરુભાઈ ટાઢા ( શૈલેષ એગ્રો-મહુવા) ના પુત્ર ડૉ . અજય ટાઢા સૌલ હોસ્પિટલ :ભાવનગરમાં ફૂલ ટાઇમ યુરોલોજીસ્ટ ડૉક્ટર તરીકે જોડાયા તેમને ખરક સમાજ દર્પણ શુભેચ્છા પાઠવે છે . ,

Read More

અમદાવાદ :વિદ્યાર્થી સેમિનાર :CA રવિ ખીમાણી :અપીલ

એક અગત્યની જાહેરાત અમદાવાદમાં રહેતા ખરક જ્ઞાતિના ધોરણ: ૮ થી ૧૨ ના વિધાર્થી ભાઈઓ-બહેનો તથા એમના માતા-પિતા માટે આવનારી વાર્ષિક પરીક્ષાને ધ્યાનમાં રાખીને તારીખ: ૧૧/૦૨/૨૦૨૪ ના રોજ એક અગત્યનો પરીક્ષાલક્ષી સેમિનાર નું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. આ સેમિનારનો મુખ્ય હેતુ આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓને પરીક્ષા રૂપી જંગને જીતવા માટે પરીક્ષાલક્ષી સચોટ માર્ગદર્શન આપવા માટે નો…

Read More

કુંઢડા:મુકેશ ખોડિફાડ : અભિનંદન

કુંઢડા નિવાસી મનસુખભાઇ વેલજીભાઈ ખોડીફાડ ના પુત્ર મુકેશભાઈ ખોડિફાડ (B Com.)તાજેતરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર કલાર્કની પરીક્ષા પાસ કરી- તારીખ 6/11/23 ના રોજ અમરેલી જિલ્લા પંચાયતમાં જુનિયર ક્લાર્ક.તરીકે જોડાયા. જ્ઞાતિનું ગૌરવ વધારવા બદલ ખરક સમાજ દર્પણ અભિનંદન પાઠવે છે. સંપર્ક:7575050593

Read More

ભુંભલી:અભિનંદન- જયશ્રીબેન ઢેઢી :જ્ઞાનસહાયક

અભિનંદન- જયશ્રીબેન ઢેઢી :જ્ઞાન સહાયકભુંભલી નિવાસી જયશ્રીબેન માધાભાઈ રાઘવભાઈ ઢેઢી ની નિમણુંક જ્ઞાન સહાયક તરીકે તારીખ 1/11/23ના રોજ મહુવા તાલુકાના મોટા ખુંટવડાની વાડી વિસ્તારની પ્રાથમિક શાળા માં થયેલ છે .ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન પાઠવે છે .સંપર્ક :81409 23110

Read More