જ્ઞાતિ ગૌરવ :અભિનંદન : મિતુલ કાપડિયા (મહુવા)

મિતુલ રાણાભાઇ ઓઘડભાઈ કાપડિયા જનતા પ્લોટ, *મહુવાજન્મ તારીખ:- 20/08/1989અભ્યાસ :- M.sc (Micro), B.Edહાલ ની નોકરી :- આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા નવસારી માં ધોરણ 11-12 સાયન્સ બાયોલોજી શિક્ષક તાજેતર માં GPSC દ્વારા લેવાયેલ ક્લાસ 2 પ્રિન્સીપાલ આદર્શ નિવાસી શાળા ની પરીક્ષા પાસ કરી ફોન : 9510151721

Read More

મહુવા :મહારાજા ડિહાઈડ્રેશન :જ્ઞાતિ માટે નોકરીની તક

મહુવામાં નોકરી માટે મહારાજા ડિહાઇડ્રેશનના નવા યુનિટ માટે લાંબા ટાઈમ માટે અને બારેમાસ રહી શકે તેવા નોકરિયાતની જરૂરિયાત છે. પગાર અંદાજિત 12000 થી 35000 સુધી પોતાના અનુભવ અને લાયકાત મુજબ રહેશે નોકરિયાત જેવા કે સુપરવાઇઝર, ઓપરેટર, કોલ સ્ટોરેજ મેતાજી, ફેબ્રિકેટર, વેલ્ડર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ( સોલાર અને ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ ના અનુભવી) અને એસીમાં શોટિંગ કામ કરી…

Read More

મહુવા: વાસ્તુ પૂજન :સેતા પરિવાર

તારીખ :12/5/23 શુક્રવાર નિમંત્રણ :શામજીભાઇ છગનભાઈ સેંતા તથા હિતેશભાઈ શામજીભાઇ સેંતા સ્થળ :5 પ્રમુખ સ્વામી માર્ગ ,ગોકુલધમ સોસાયટી , ગિરિરાજ બંગલો સામે , મહુવા સંપર્ક :9723085264

Read More

મહુવા:નામકરણ: આખ્યાન : કાપડિયા પરિવાર

ત્રિવિધ કાર્યક્રમ :નામકરણ વિધિ ,ગુરુ ધારણા , રામદેવ પીર આખ્યાન તારીખ : 13/5/23 શનિવાર નિમંત્રણ :રામજીભાઇ ભીખાભાઇ કાપડિયા તથા રમેશભાઈ રામજીભાઇ કાપડિયા તથા મુકેશભાઇ રામજીભાઇ કાપડિયા ઘર :18, મહાકાળી નગર ,ગોકુળ નગર રોડ ,મહુવા ફોન : 9824909479

Read More

સુરત :ખરક જ્ઞાતિવસ્તી ગણતરી :જો જો રહીન જતાં…

સુરતના યુવા મિત્રો  દ્વારા સમગ્ર સુરતમાં વસતા ખરક  જ્ઞાતિજનોની વસ્તી ગણતરીનું કામ હાથ ધરવામાં આવેલ છે .. અને સુરતમાં વસતાં  દરેક ગામના બે બે પ્રતિનિધિઓને પોતપોતાના ગામના પરિવારોની માહિતી એકત્ર કરવાની  કામગીરી સોંપવામાં  આવી છે  તો આપ આપની  માહિતી નીચે આપેલ જે તે ગામની  વ્યક્તિને તુરંત પહોંચાડશો  આ કામ દિન 15 માં પૂર્ણ કરવાનું છે…

Read More

અભિનંદન : ડૉ. નવીનકુમાર કૂચા : Ph.D.

હમીરપરા ગામના વતની હાલ સુરત રહેતા કૂચા નવીનકુમાર અરજણભાઇ ( B.sc. M. sc .) એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માંથી synthetic organik chemistry વિષયમાં ડૉક્ટરેટ Ph. D.ની ડિગ્રી મેળવી જ્ઞાતિનું નામ ઉજ્જવળ કર્યું છે. ખરક સમાજ દર્પણ તેમને ખૂબખૂબ અભિનંદન પાઠવે છે .તેઓનો પરિચય આ મુજબ છે. તેઓ હાલ સુરત નવયુગ સાયન્સ કોલેજ માં આસિસ્ટન્ટ…

Read More

અભિનદન :ખોડીફાડ મયુર :સમર્પણ તળાજા

ખરક જ્ઞાતિના તેજસ્વી તારલાં તરીકે તેજ ફેલાવનાર સમર્પણ વિદ્યામંદિર તળાજા ના વિદ્યાર્થી ખોડીફાડ મયૂરભાઈ વિમલેશભાઈ એ વર્ષ 22/23 ની ગુજકેટ પરીક્ષામાં 120 માંથી 110 મેળવી સમગ્ર તળાજા તાલુકામાં પ્રથમ સ્થાન મેળવેલ છે. ઉપરાંત ધોરણ 12 સાયન્સ માં 99.85 PR મેળવી બોર્ડ પ્રથમ આવેલ છે.જ્ઞાતિ તથા શાળાનું ગૌરવ વધારેલ છે . શાળાની પુરી ટીમને તથા મયૂરભાઈને…

Read More

મહુવા :15 મો ઈનામ વિતરણ સમારોહ :2022/23

શ્રી મહુવા ખરક જ્ઞાતિ વિદ્યાર્થી વિધા વર્ધક સમિતિ દ્વારા સમસ્ત ખરક જ્ઞાતિ નો ૧૫ મોં ઈનામ વિતરણ કાર્યક્રમ ધોરણ ૧ થી ૧૨ ના વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માર્ચ – એપિલ માં પરીશ પાસ કરેલ વિધાર્થી ઓ માટે આગામી દિવાળી વેકેશન દરમિયાન યોજાનારા હોય તો જે – તે વિધાર્થી ઓ એ પોતાના પરીણામ ની પ્રમાણિત નકલ પોતાના સરનામા,…

Read More