મહુવા :મહારાજા ડિહાઈડ્રેશન :જ્ઞાતિ માટે નોકરીની તક

મહુવામાં નોકરી માટે મહારાજા ડિહાઇડ્રેશનના નવા યુનિટ માટે લાંબા ટાઈમ માટે અને બારેમાસ રહી શકે તેવા નોકરિયાતની જરૂરિયાત છે. પગાર અંદાજિત 12000 થી 35000 સુધી પોતાના અનુભવ અને લાયકાત મુજબ રહેશે નોકરિયાત જેવા કે સુપરવાઇઝર, ઓપરેટર, કોલ સ્ટોરેજ મેતાજી, ફેબ્રિકેટર, વેલ્ડર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ( સોલાર અને ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ ના અનુભવી) અને એસીમાં શોટિંગ કામ કરી શકે તેવા લેડીઝ વર્કરો ધોરણ 10 થી ગ્રેજ્યુએશન સુધી ભણેલ વ્યક્તિ એ નીચેનાં મોબાઈલ નંબરમાં વોટસએપ થી પોતાનો બાયોડેટા – પોતાનો મોબાઇલ નંબર સાથે મોકલવા વીનંતી.

નોંધ:- ખરક જ્ઞાતિ અને અનુભવીને પહેલી પસંદગી મળશે અને વોટસએપ દ્વારા અમારા HR મેનેજર તમને ફોન કરી રૂબરૂ મુલાકાત માટે બોલવામાં આવશે.

મહારાજા ડીહાઇડ્રેશન HR મેનેજર:- 9099021459

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *