સ્નેહીશ્રી..
સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે પરમાત્માની અસીમ કૃપાથી અમે અતિ આધુનિક સાધનો તથા મોડ્યુલર ઓપરેશન થિયેટર થી સજ્જ મહુવા નાં કુબેરબાગ સર્કલ વિસ્તાર માં અમારા નવા હોસ્પિટલ
“રવિ ઓર્થોપેડીક હોસ્પિટલ નું ઉદ્દઘાટન કરી રહ્યા છીએ. તો આ શુભ પ્રસંગે હું ડૉ. રવિ જી. ટાઢા, ડૉ. ઝરણા આર. ટાઢા તથા સમગ્ર પરિવાર આપ સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. આ આમંત્રણને રૂબરૂ મળ્યા સમાન ગણી અમારી લાગણીને માન આપીને આપનો કિંમતી સમય ફાળવી આ મંગલ પ્રારંભ માં હાજરી આપીને અમારી શોભામાં અભિવૃદ્ધિ કરશોજી.
📆 તારીખ :૧૧/૦૫/૨૦૨૫, રવિવાર.
⏱️ સમય : સવારના ૦૯:૩૦ થી આપના આગમન સુધી.
🕹️ સરનામું :
રવિ ઓર્થોપેડીક હોસ્પિટલ,
ડૉ. ધીરજ એમ. ખોડીફાડ સાહેબ ની હોસ્પિટલ ની બાજુમાં, કુબેરબાગ સર્કલ, મહુવા, ભાવનગર.
કોન્ટેક્ટ નં :
📱 ૯૦૨૩૪૨૪૧૮૩,
☎️ ૦૨૮૪૪-૨૨૦૦૪૦.







