અભિનદન :ખોડીફાડ મયુર :સમર્પણ તળાજા

ખરક જ્ઞાતિના તેજસ્વી તારલાં તરીકે તેજ ફેલાવનાર સમર્પણ વિદ્યામંદિર તળાજા ના વિદ્યાર્થી

ખોડીફાડ મયૂરભાઈ વિમલેશભાઈ એ વર્ષ 22/23 ની ગુજકેટ પરીક્ષામાં 120 માંથી 110 મેળવી સમગ્ર તળાજા તાલુકામાં પ્રથમ સ્થાન મેળવેલ છે. ઉપરાંત ધોરણ 12 સાયન્સ માં 99.85 PR મેળવી બોર્ડ પ્રથમ આવેલ છે.જ્ઞાતિ તથા શાળાનું ગૌરવ વધારેલ છે . શાળાની પુરી ટીમને તથા મયૂરભાઈને ખૂબખૂબ અભિનંદન .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *