શ્રી ખરક જ્ઞાતિ ટ્રસ્ટ-અમદાવાદ
જય ભારત સાથ જણાવવાનું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરક જ્ઞાતિ : અમદાવાદ ના સ્નેહમિલન સમારોહ નું આયોજન તારીખ 08 જાન્યુઆરી 2023 ને રવિવાર ના રોજ કરેલ છે. આ સ્નેહમિલન સમારોહની સાથે દર વર્ષ ની જેમ ધોરણ 1 થી 12 ના તેજસ્વી
વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ સમારોહ યોજાનાર હોવાથી વિદ્યાર્થીના પાછળના ધોરણની વાર્ષિક પરીક્ષાની રીઝલ્ટની ઝેરોક્ષ કોપી નીચેના સરનામે જમા કરાવવી
(1) શ્રી રાધે એન્ટરપ્રાઇઝ
રામેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સામે મો=9638830571
(2) માધવ જરી ગણેશ ધામ સોસાયટીની સામે
મો=9979231006
(3) પલ્લુ એન્ટરપ્રાઇઝ
શ્રી નાથ એસ્ટેટ
વિશેષ નોધ÷વાર્ષિક પરીક્ષાની ઓરીજનલ માર્કસીટ વેરીફિકેશન માટે સાથે લાવવી ફરજિયાત છે.
નોધ÷ તારીખ 25 ડીસેમ્બર 2022 સુધીમા રીઝલ્ટ જમા કરાવી દેવુ. ત્યારબાદ કોઇ નુ રીઝલ્ટ લેવામા આવશે નહી.
સમસ્ત ખરક સમાજ અમદાવાદ
