અમદાવાદમાં અભ્યાસ કરતા મહુવા પ્રોપર અને વડલીના ખરક જ્ઞાતિના વિદ્યાર્થીઓ જોગ સૂચના:-
અમદાવાદમાં તારીખ 9/10/2022 ને રવિવારે મહુવા પ્રોપર અને વડલીનું ખરક જ્ઞાતિનું સ્નેહમિલન રાખેલ હોય મહુવા પ્રોપર અને વડલીના વિદ્યાર્થીઓ અમદાવાદમાં અભ્યાસ કરતા હોય તેમણે તેની નીચેની માહિતી નીચે આપેલ whatsapp નંબર પર મોડામાં મોડી તારીખ 6/10/2022ને સાંજે 8:00 વાગ્યા સુધીમાં મોકલી આપવા નમ્ર વિનંતી છે.
1) નામ
2) ગામ (મહુવા કે વડલી જે હોય તે લખવું)
3) હાલમાં શામાં અભ્યાસ કરે છે?
4) કોલેજનું નામ
5) મોબાઈલ નંબર
6) whatsapp નંબર
ઉપરોક્ત માહિતી 7698635050 પર whatsapp કરવા વિનંતી છે

