✍🏻આપણી ખરક જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી ઓબીસી સ્કીમનો લાભ મેળવવા માટે ભાવનગરમાં 2005 થી ચાલતી રોજગારન્યુઝ એકેડમી દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ફ્રી માં પોલીસ, તલાટી, GPSC, બેંક ના ક્લાસ ચલાવવામાં આવે છે
✍🏻ભાવનગરમાં 2005 થી સંચાલક રાજુભાઈ સેતા દ્વારા આ ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે અને 6100 થી વધુ વિદ્યાર્થીઓ સરકારી નોકરી માં લાગી ચૂક્યા છે
✍🏻તો તેનો બહોળી સંખ્યામાં લાભ લેવા આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી, સરકારી નોકરી મળે ત્યાં સુધીની આ બેચ છે
✍🏻તો તમારું નામ રજીસ્ટર કરવા માટે 9427783903 પર મેસેજ કે whsatsapp કરી દેવો

