ભાવનગર:*સમસ્ત ખરક જ્ઞાતિ:વાર્ષિક સભા
જ્ઞાતિ બંધુને જાણ કરવાની કે ઉતરાયણ નિમિતે તથા નાતની વાડીના હિસાબ માટે તથા વાડીના ઉપર માળ લેવા બાબત એક વાર્ષિકસભા નું આયોજન કરાયું છે જ્ઞાતિ બંધુને ઘર દીઠ એક સભ્ય ને અચૂક હાજરી આપવા વિનંતી
તારીખ ૧૪/૦૧/૨૦૨૪
સમય 5.30 સાંજે
સ્થળ : ખરક જ્ઞાતિની વાડી,કાળીયાબીડ, ભાવનગર
