સ્નેહી શ્રી.
શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા અમારા માતા-પિતા તથા વડીલોના આશીર્વાદથી અમારું નવું સોપાન.
શાન્તમ્ પ્રયોશા આઈ. વી. એફ. સેન્ટર યુનિટ ઓફ કેન્ડોર આઈ. વી. એફ. સેન્ટર
નું ઉદ્દઘાટન
તારીખ : ૦૮/૦૯/૨૦૨૪
સમય : સવારે ૯:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધી
વાર : રવિવાર, ઋષિપાંચમ
આ આમંત્રણને રૂબરૂ મળ્યા સમાન ગણી અમારી લાગણીને માન આપીને આપનો કિંમતી સમય ફાળવી આ પ્રસંગ માં હાજરી આપીને અમારી શોભામાં અભિવૃદ્ધિ કરશોજી.
સરનામું
શાન્તમ્ – પ્રયોશા હોસ્પિટલ & કેન્ડોર આઈ. વી. એફ. સેન્ટર બીજો માળ, સંજીવની કોમ્પલેક્ષ, એ. ડીવીઝન પોલીસ સ્ટેશનની સામે, જેલ રોડ, ભાવનગર.
મોબાઈલ નં. : ૯૪૨૬૦૪૬૫૬૬
નિમંત્રક —
ડો રાકેશ કાપડીયા
ડો રાજેશ સેંતા
ડો વાસુર બલદાણીયા
ડો પરેશ ઠંઠ તથા
સમગ્ર શાન્તમ્ – પ્રયોશા હોસ્પિટલ પરિવાર




