તારીખ :10/8/22 બુધવાર સાંજે 5/30
સ્થળ : સોનાવાલા બાગ ,ખરક જ્ઞાતિની વાડી ,બારપરા ,મહુવા
નિમિત્ત: સ્વ.રતનબેન નરશીભાઈ વાળાકીનું ઉત્તર કારજ
નિમંત્રક: બાલુભાઈ નરશી ભાઈ વાળાકી તથા અરજણ ભાઈ નરશી ભાઈ વાળાકીતથા કમલેશ જગદીશભાઇ વાળાકી વગેરે (કળસાર વાળા) સોનલ ટ્રેડિંગ કું. મહુવા

