મહુવા:પૂજારા ટેલિકોમ: શુભ ઉદ્ઘાટન :2/10/25

શુભારંભ
આપ સૌ ગ્રાહક મિત્રો અને સ્નેહીજનો ના સાથ સહકાર થી તા.૦૨/૧૦/૨૦૨૫, ગુરુવાર દશેરા ના શુભ દિવસે
અમારા બીજા નવા શો રૂમ
POOJARA TELECOM
નો શુભારંભ કરી રહ્યાં છીએ.આ શુભ અવસરે આપ અવશ્ય પધારી અમારા નવા સાહસ ની શોભા માં અભિવૃદ્ધિ કરશો.

સ્થળ ;- પુજારા ટેલિકોમ
ગાંધી બાગ રોડ,
ડ્રેગન રેસ્ટોરન્ટ ની બાજુ માં
મહુવા.

શુભારંભ સમય :-
સવારે ૯/૩૦ વાગ્યા થી આપનાં આગમન સુધી…

વિનંતી :-
આધુનિક યુગ ના આ ડિજિટલ આમંત્રણ ને માન આપીને અમો રૂબરૂ મળ્યા તુલ્ય સમજી અવશ્ય પધારશોજી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *