
આજ રોજ 17/07/2024 દેવશયની એકાદશી ને બુધવાર નારોજ સવારે 11:30 કલાકે જનરેટર નુ દાન 621000 /- આપનાર દાતાશ્રી *દિવ્યેશભાઈ આર સેંતા (ડેલીસીયસ ફુડ) તથા સાધુ વિનમ્રમુની સ્વામી (BAPS સ્વામિનારાયણ મંદિર મહુવા ના કોઠારી સ્વામી )ના વરદ હસ્તે લોકાર્પણ વીધી કરવામા આવીહતી
અને દાતાશ્રી દિવ્યેશભાઈ આર. સેંતા નુ સન્માન ટ્રસ્ટીશ્રીઓ બાંધકામ કમિટીના હોદ્દેદારશ્રીઓએ તથા ડીહાઈડેશન એસોસિએશન ના પ્રમુખશ્રીએ તથા ઉદ્યોગપતી શ્રીઓએ ફૂલહાર થી સન્માન કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી.
જેમા જ્ઞાતીના ઉપસ્થિત મહાનુભવો ટ્રસ્ટીશ્રીઓ જગદીશભાઈ ડી. ખોડીફાડ,કનૈયાલાલ એ. કાપડીયા,દેવજીભાઈ કે. સેંતા,
સોનાવાલાબાગ ના મુખ્ય દાતાશ્રી મગનલાલ એમ. ખોડીફાડ,અશોકભાઈ એમ.સેંતા (કે.પી સેંતા કોમ્યુનિટી હોલ ના દાતાશ્રી) શૈલેષભાઈ એ.સેંતા (સમસ્ત ખરક સમાજ ના પ્રમુખ શ્રી) હરેશભાઈ કે સેંતા (હરિભાઈ)(બાવ ગીવા કોમ્યુનિટી હોલ ના દાતાશ્રી) વિઠ્ઠલભાઈ પી કોરડીયા.(મહારાજા ડીહાઈડેશન-મહુવા) જયસુખભાઈ આર સેંતા.દિપકભાઈ બી. પટેલીયા,નટુભાઈ એમ.સેંતા (શ્રીજી જ્વેલર્સ) ગફુલભાઈ એન.ભુત તેજાભાઈ આર સેંતા (મહુવા નાગરીક બેન્ક MD) લાલાભાઈ ભુત,(ન્યુ ફુડ) શામજીદાદા સોલંકી,ચંપકભાઈ જે ભાલરીયા,(જે.કે સ્ટીલ) ભુપતભાઈ બી કોરડીય રમેશભાઈ એન.વાળાકી મુનેશભાઈ જે. કાપડીયા ,અશોકભાઈ ઓ. સેંતા (અક્ષર જ્વેલર્સ )હસમુખભાઈ ભાયાભાઈ સેંતા (કુમકુમ સાડી )જગદીશભાઈ કરશનભાઈ પટેલીયા નરશીભાઇ પી ખોડીફાડ હિંમતભાઈ બી ભાલરીયા વગેરે ઉપસ્થિત રહયા હતા

