રામકથા પૂર્ણાહુતિ પોથી યજમાન: જયસુખભાઇ રવજીભાઈ સેંતા
(નિલકંઠ એસ્ટેટ ઍન્ડ બ્રોકર, જયેશભાઈ છાપાવાળા)
તારીખ : 7/8/22 રવિવાર સમય; બપોરના 4:00
સ્થળ :કથા સ્થળેથી વિજય બંગ્લોઝ ,વિજયનગર મોટાજાદરા રોડ, મહુવા
જયસુખભાઈઆર.સેતાના નિવાસસ્થાને પોથીયાત્રા વિરામ પામશે
નિમંત્રક યજમાન : જયસુખભાઇ આર. સેંતા તથા શ્રી નટવરલાલ આર. સેતા
કથા સ્થળ: કે..પી.સેંતા કોમ્યુનિટી હોલ, સોનાવાલા બાગ ,બારપરા મહુવા


