મહુવા : ભૂમિદાન :સોલંકી બંધુઓ (વડલી)

આજરોજ શ્રી મહુવા ખરક જ્ઞાતિ ની જનરલ સભા મળેલ જેમાં ભૂમિદાન માટે 11,11,111/– (જય પ્રભુ)
શામજીભાઈ સોંડાભાઈ સોલંકી તથા મોહનભાઈ સોંડાભાઈ સોલંકી (વડલીવાળા) દિપક ઓનીયન– મહુવા તરફથી મળેલ છે એ બદલ ટ્રસ્ટીશ્રીઓ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *