શ્રી મહુવા ખરક જ્ઞાતિ વિદ્યાર્થી વિદ્યાવર્ધક સમિતિ દ્વારા આયોજિત
ખરક જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુક વિતરણ - 2024
ખરક જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક મળી રહે તેવા ઉમદા હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુક વિતરણ નું આયોજન કરેલ હોય તો જે વેપારીઓને નોટ બુક માં જાહેરાત આપવા ઈચ્છતા હોય તેઓએ અમોને વહેલા તે પહેલા ના ધોરણે જાણ કરવા વિનંતી જ્ઞાતિના વેપારીઓ દ્વારા સહકાર મળી રહે તેવી અમે આશા રાખીએ છીએ
નોંધ:- આ મેસેજમાં જે જાહેરાત મૂકવામાં આવેલ છે તે ગયા વર્ષે નોટ બુકમાં તે મુજબ પ્રિન્ટ થયેલ તે નમૂનારૂપે મુકેલ છે તે મુજબ આ વર્ષે પણ પ્રિન્ટ થશે
સંપર્ક: રમેશ એન વાળાકી– 94 292 31 7 11, મુનેશ જે કાપડિયા 94 2 62 32 0 19
લી. શ્રી મહુવા ખરક જ્ઞાતિ વિદ્યાર્થી વિદ્યાવર્ધક સમિતિ મહુવા
