મહુવાના જાણીતા ડૉકટર શ્રી ભાવેશભાઈ ખોડીફાડ તથા ડૉ.વિજયભાઈ ટાઠા તથા જયેશ વળિયા તથા વિજય વાળાકી દ્વારા તાજેતરમાં મહુવા to બગદાણા સાયકલ ટુર કરવામાં આવી.
આ ટૂરની વાત તેમની વાહવાહી માટે નથી મૂકી પરંતુ આપણી જ્ઞાતિનું યુવાધન દિવના ફેરા ન કરે અને ……...હેલ્થ , ખાનદાની અને મર્યાદા સાચવી ધાર્મિક પ્રવાસ કરે તો આનંદ થાય.. આથી તેમને બિરદાવીએ છીએ . વેલડન .. ફ્રેન્ડ્સ .


