તારીખ : કથા આરંભ :23/3/23 ગુરુવાર કથા વિરામ : 29/3/23 બુધવાર
કથા શ્રવણ : સવારના 9 થી 12 સાંજના 3 થી 6
કથા સ્થળ : શ્રી વ્રજધામ , મનજી દાદાનો ઓટલો ,વાડી વિસ્તાર , લીલીવાવ ,તા. તળાજા જી. ભાવનગર
આમંત્રક :સ્વ. મનજીભાઇ હામા ભાઈ ભૂત ,ઓઘડભાઈ હામાભાઈ ભૂત
,રાજુભાઇ મનજીભાઇ ભૂત , કેયૂરભાઈ ઓઘડભાઈ ભૂત તથા ભૂત પરિવાર
વધુ વિગત માટે …….
