સપ્રેમ નમસ્કાર
જ્ઞાતિજનો
સહર્ષ જણાવવાનું કે દર વર્ષની જેમ આ વર્ષે સ્નેહમિલન ૨૦૨૪ નું આગામી તારીખ ૧-૧૧-૨૦૨૪ ને શુક્રવારના રોજ આયોજન કરેલ છે જે અંતર્ગત
👉ઇનામ વિતરણ
👉વ્યક્તિ વિશેષ સન્માન સમારોહ
👉સાંસ્કૃતિક કાર્યક્રમ
👉બ્લડ ડોનેશન કેમ્પ
👉સમૂહ જ્ઞાતિ ભોજન
તો આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ જ્ઞાતિજનોના સાથ સહકારની તથા માર્ગદર્શનની જરૂર હોય અને કાર્યક્રમમાં કોઈ સૂચન હોય તો અમોને જાણ કરશો, બીજું કે સમાજના કોઈ વ્યક્તિને વિશેષ પદવી કે નામના મેળવી હોય જાણ કરશો જે જેથી આપણે તેને સન્માનિત કરી શકીએ.
લી. સમસ્ત ખરક સમાજ વાળુકડ આયોજક કમિટી: :વાળુકડ
