અમદાવાદ: 23મું સ્નેહ મિલન :ખરક જ્ઞાતિ ટ્રસ્ટ

રકતદાન કેમ્પ :એકતાનો સાર -જય સેંતા :લોકડાયરો -પ્રકાશ સોલંકી

દરેક જ્ઞાતિજનો ને જણાવતા આનંદ થાય છે કે અમદાવાદ ખરક જ્ઞાતિનું આવનારુ ૨૩મું સ્નેહ મિલન તારીખ: ૦૭/૦૧/૨૦૨૪ ને રવિવાર ના દિવસે બપોરે ૧ વાગ્યાથી યુ ટયુબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે,

આ સ્નેહ મિલનનું લાઈવ પ્રસારણ જોવા માટે શ્રી ખરક જ્ઞાતિ ટ્રસ્ટ – અમદાવાદની યુ ટ્યુબ ચેનલ સાથે આજે જ જોડાવ તથા ચેનલને લાઈક કરો અને દરેક ગ્રુપમાં મોકલવા વિનંતી જેથી દરેક વિડીયોની જાણ આપ સૌ સુઘી પહોંચી શકે.

આ યુ ટ્યુબ ચેનલમાં જોડાવા માટે નીચે આપેલી લિંક ઓપન કરવી.

https://youtube.com/@ShreeKharakGyatiTr-os8sx?si=8lp2AoV9kPAESvhy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *